એક સંબંધ,
નામ વગરનો
તો પણ નામ વાળો
ના કંઈ મળવાનું
ના કંઈ અલગ
ના કંઈ ખોવાનો ડર
ના કંઈ મળવાની ઇચ્છા
પાણી જેવો નિરમલ
તો પણ નજીક નો
પ્રેમ નો નથી
પણ 'પ્રેમ' થી ભરેલો
જરૂરત નથી પણ
'જરૂરી' ખરો
જાણે શું છે?કેવું છે?
કદાચ "સંબંધ" છે.
હેમાંગી-
3 OCT 2020 AT 15:58