એક પ્રેમ એવો પણ થઇ ગયો,
તને જવાબ આપવામાં હું લાજવાબ થઇ ગયો,
શબ્દો પણ હવે ખૂટવા લાગ્યા મારા શબ્દકોશમાં,
તારી વાતો નો મારા પર કંઈ આમ અસર થઇ ગયો.
હેમાંગી-
29 JUL 2020 AT 8:04
એક પ્રેમ એવો પણ થઇ ગયો,
તને જવાબ આપવામાં હું લાજવાબ થઇ ગયો,
શબ્દો પણ હવે ખૂટવા લાગ્યા મારા શબ્દકોશમાં,
તારી વાતો નો મારા પર કંઈ આમ અસર થઇ ગયો.
હેમાંગી-