11 JUN 2020 AT 8:40

એક ચોમાસું બહાર ,
જે આ ધરતી ને ભીંજવે ,
ને એક ચોમાસું મારી ભીતર
જે તને ઇચ્છે.
હેમાંગી

-