25 JAN 2023 AT 15:01

એક આલિંગન એવું આપી દે,
કે મારાં તૂટેલા વિશ્વાસ ને તારો શ્વાસ મળે,
મારી રોકાયેલી જિંદગી ને તારો સાથ મળે,
આં અજાણી લગતી દુનિયા માં મને તારો પ્રેમ મળે.
હેમાંગી

-