એ વાત નું દુઃખ ન્હોતું કે,
તુ મારી ન્હોતી થઈ
એ વાત નું પણ દુઃખ ,
ન્હોતું રહ્યું કે તુ ફરી ના આવી
પણ,દુઃખ એ વાત નું થયું કે તે આપણા
જુદા થવાના એ કારણ ને કારણ નહિ પણ "ચર્ચા" બનાવી.
હેમાંગી-
23 NOV 2020 AT 9:47
એ વાત નું દુઃખ ન્હોતું કે,
તુ મારી ન્હોતી થઈ
એ વાત નું પણ દુઃખ ,
ન્હોતું રહ્યું કે તુ ફરી ના આવી
પણ,દુઃખ એ વાત નું થયું કે તે આપણા
જુદા થવાના એ કારણ ને કારણ નહિ પણ "ચર્ચા" બનાવી.
હેમાંગી-