19 NOV 2020 AT 10:04

એ રોજ કયાં મળે છે!
તે તો ફક્ત સપનામાં જ મળે છે.

મુલાકાતો નાં વાયદા કયાં કોઈ ને ફળે છે!
તે તો ફક્ત સપનામાં જ મળે છે.

ઢળતી રોજ સાંજે દિલમાં કંઈક તૂટે છે!
તે તો ફક્ત સપનામાં જ મળે છે.

સપના ઓ કયાં બધાં ને ફળે છે!
તે તો ફક્ત સપનામાં જ મળે છે.
હેમાંગી

-