1 DEC 2021 AT 23:13

દૂર છે છતા પાસે છે
અદ્રશ્ય છે છતા સાથે છે
અલગ અલગ હોવા છતા
એકબીજા માં સમાયેલ છે
ત્યારે જે છે તે સંપૂર્ણ 'પ્રેમ ' છે
હેમાંગી

-