5 JUN 2020 AT 7:36

દુનિયાની દોડ માં,બાળપણની દોડ ભૂલાઈ ગઇ,
સાપ-સીડી ની રમત રમતા રમતા, લાગણીઓ ની સાપ-સીડી શીખાઇ ગઈ ,
શાળા માં પહેલા આવવાની મહેનત ભૂલાઈ ગઈ ને,
જીવન માં આગળ વધવાની દોડમાં એક બીજા ને પાડવાની રમત શીખવી ગઈ .
હેમાંગી

-