8 DEC 2020 AT 10:32

દરેક વ્યક્તિ ના જીવનમાં એક એવી વ્યક્તિ જરૂર હોય છે કે જે,
નસીબ માં નથી હોતી પણ,
દિલ અને દિમાગમાં સતત સાથે જ રહેતી હોય છે.
હેમાંગી

-