29 JUN 2020 AT 7:26

દરેક સંબંધને હવાની જરુ્ર હોય છે.
જે તમારુ છે,તે તમારુ જ રહેશે,પણ તેના પર તમે તમારુ આધિપત્ય જમાવવા જશો તો તે કદાચ તમારી જોડે હોવા છતા પણ દિલથી દૂર થઇ જશે.
સંબંધ નું પણ પતંગીયા જેવું છે.
જેમ પતંગીયા ને તમે પકડવા તેની પાછળ દોડો તો તે તમારાથી દૂર જતુ રહે છે,જ્યારે તમે હારી થાકી ને બેસી જાવ ત્યારે તે તમારા હાથ પર આવીને બેસી જાય છે.
હેમાંગી

-