દરેક નું એક ગામ હોય છે,
બાળપણ નું હુલામણું નામ હોય છે,
જયારે વર્ષો પછી કોઈ બોલાવે તે નામે,
દિલના કોઈ ખૂણામાં બાલપણનું સર્જન થાય છે.
હેમાંગી-
10 JUN 2020 AT 7:31
દરેક નું એક ગામ હોય છે,
બાળપણ નું હુલામણું નામ હોય છે,
જયારે વર્ષો પછી કોઈ બોલાવે તે નામે,
દિલના કોઈ ખૂણામાં બાલપણનું સર્જન થાય છે.
હેમાંગી-