28 DEC 2020 AT 16:45

દિલ "માં" ઉતારી ના શકે તો કઈ નહિ,
પણ,દિલ "થી" નાં ઉતારતો,
આ નાદાન દિલને એટલી તો રાહત રહેશે,
કે તારા દિલ ના કોઈ ખૂણામાં "પ્રેમ" થી નહિ પરંતુ "નફરત" થી ધડકી રહી છું.
હેમાંગી

-