30 JAN 2020 AT 15:47

ધીરે ધીરે વધી રહી છે ,ચહેરા ની રેખાઓ,
લાગે છે કે! માસુમીયત અને અનુભવ ના ભાગલા પડી રહ્યા છે.
હેમાંગી

-