6 JUL 2020 AT 7:40


ચલો પાછા ફરી એકવાર બધા ભેગા થઈએ.
ચલો ને ફરી એકવાર જીવી લઈએ.
ફરી એકવાર ખૂલી ગયેલી મુઠ્ઠી ને બંધ કરી દઈએ.
સમય સાથે સરકી ગયેલા સંબંધો ને સંજોડી લઈએ.
જે ખોવાઈ ગયેલા છે તેમને શોધી લઈએ.
ચાલો ને ફરી થી એ જૂના દિવસો જીવી લઈએ.
હેમાંગી

-