2 JUN 2020 AT 7:27

ચહેરો જોઈ અરીસો છળી ગયો
જેને શોધતો હતો તે ખોવાઈ ગયો
દુનિયા ની દોડ ભાગ માં
બાલિશ ચહેરો બદલાઈ ગયો
હેમાંગી

-