બીજાના "ફેન" તો સહુ કોઈ હોય પરંતુ કયારેય તમારી જાતને અરીસા સામે નિહાળી છે!
બીજાના "ફેન" બનતા પહેલા પોતાના "ફેન" બનો.
દિવસ માં એકવાર પોતાની જાતને કહો કે "યાર! તુ તો એકદમ મસ્ત છે ".
પછી જુઓ જીંદગી એકદમ મસ્ત લાગવા માંડશે.
સુપ્રભાત
હેમાંગી-
24 OCT 2020 AT 7:12