14 MAY 2021 AT 7:27

બહુ નજીકની વસ્તુ ઘણીવાર ધુંધળી દેખાતી હોય છે ,
તેમ ઘણીવાર
આપણે આપણા સહુથી નજીક ના જ વ્યક્તિ ની લાગણીઓ નથી સમજી શકતા.
હેમાંગી

-