14 DEC 2020 AT 18:41

ભલે એ પ્રેમ દુનિયાની નજરે અધૂરો હતો,
પરંતુ,ધબકતા દિલ ના ખૂણામાં, આંખો માં લહેરાતા સપનામાં, થરથરાવતા હોઠોના મૌન માં કયાંક પૂર્ણ છે
હેમાંગી

-