25 FEB 2020 AT 14:37

ભીડ માં પણ એકાંત બોલે છે,
સંવાદો ની મહેફીલ વચ્ચે પણ મૌન છલકે છે.
હેમાંગી

-