25 JUN 2020 AT 17:18

બાળપણ ની"કટ્ટી" બે મિનિટ માં "બટ્ટી" થઈ જતી હતી
જ્યારે અત્યાર ની "કટ્ટી" બહુ સમયના અંતે "બટ્ટી"માં પરિવતિૅત થાય છે પરંતુ મનમાં કોઈક ખૂણે "મલાલ" મુકી જાય છે.
હેમાંગી

-