"અરીસો " ધૂંધળો પડી ગયો છે કે "ચહેરો "!
લાગે છે ઉંમર અને સમય ની સાથે હવે 'સંબંધો ' માં પણ "કરચલીઓ " પડવા લાગી છે
હેમાંગી-
12 JUL 2020 AT 8:31
"અરીસો " ધૂંધળો પડી ગયો છે કે "ચહેરો "!
લાગે છે ઉંમર અને સમય ની સાથે હવે 'સંબંધો ' માં પણ "કરચલીઓ " પડવા લાગી છે
હેમાંગી-