અપેક્ષાઓ નુ બજાર બહુ મોટું છે.તેમાં "ઇચ્છા " ઓની દુકાન બહુ બધી છે. "ઇચ્છા " ઓની દુકાન માં"આશા " ઓનુ દમન ઘણીવાર થતુ હોય છે. "ખુશી "નો સામાન લેતા લેતા "દુઃખ "નુ બિલ બની જાય છે.
સુપ્રભાત
હેમાંગી-
14 JUL 2020 AT 7:44