અમુક સંબંધો માનવી ની સમજ ની ઉપરના હોય છે. માનવી જેટલું તેને સમજવાની કોશિશ કરે છે તેટલો તેમાં મુંજાતો જાય છે. જરુરી નથી કે દરેક સંબંધ નું કોઈ નામ હોય કે નામ આપવું જોઈએ. બસ તે સંબંધ ને માણવાની જરૂર છે .
હેમાંગી-
10 AUG 2021 AT 11:15