19 SEP 2020 AT 7:16

અડધા થી અડધું છે,
ને પૂરા થી પૂર્ણ,
કયાંક આ હું,આ તું,
આ પ્રેમ, આ દુઃખ,
આ સુખ,આ સ્વપ્ન,
આ જખ્મ.
હેમાંગી

-