અચાનક! એવું પણ બને કે ,
દિલ ને કોઈ એકદમ ગમવા લાગે ,
વાત કોઈ ના હોય પણ,
વાત બનવા લાગે,
દિલ ના કોઇ ખૂણા માં
જાણે ધમાલ લાગવા લાગે.
હેમાંગી-
18 SEP 2020 AT 8:01
અચાનક! એવું પણ બને કે ,
દિલ ને કોઈ એકદમ ગમવા લાગે ,
વાત કોઈ ના હોય પણ,
વાત બનવા લાગે,
દિલ ના કોઇ ખૂણા માં
જાણે ધમાલ લાગવા લાગે.
હેમાંગી-