21 JAN 2020 AT 21:59

આવો! ને બેસો ને!
આપણે 'મૌન' જોડે એટલી વાતો કરીએ,
કે શબ્દો થાકી જાય.
હેમાંગી

-