3 JUN 2022 AT 9:42

"આશ" અને "કાશ" કયારેય નથી ખૂટતી, કયારેય નથી તૂટતી
પણ "આશ" અને "કાશ " ની વચ્ચે "સાંસ" જરુર ખૂટે છે
હેમાંગી

-