"આંસુ" ની પણ એક વાત હોય છે
કોઈ આંખમા અટકે છે, તો કોઈ ગાલ પર
તો કોઈ જમીન પર પડી અદ્રશ્ય થઈ જાય છે
"આંસુ " પણ ત્યાં જ નીકળે છે કે જયાં કોઈ પોતાનું "સ્વજન "હોય
હેમાંગી-
15 APR 2020 AT 8:35
"આંસુ" ની પણ એક વાત હોય છે
કોઈ આંખમા અટકે છે, તો કોઈ ગાલ પર
તો કોઈ જમીન પર પડી અદ્રશ્ય થઈ જાય છે
"આંસુ " પણ ત્યાં જ નીકળે છે કે જયાં કોઈ પોતાનું "સ્વજન "હોય
હેમાંગી-