15 JUL 2020 AT 7:55

"આંખો " ની પણ એક 'ભાષા ' હોય છે ,
બહુ ઓછા લોકો પાસે તેને વાંચવા ની આવડત હોય છે ,
"ભાષા " ની સમજ તેમને જ હોય છે ,
જેમને તેમની અંદર રહેલા "આંસુ " ઓ ની "કદર" હોય છે .
હેમાંગી

-