19 NOV 2022 AT 16:10

આંખ ની પાંપણ પાછળ છુપાયેલા એ વર્ષો
પુસ્તક ની વચ્ચે છુપાયેલા એ ગુલાબ થી જીવિત થઇ ગયા.
હેમાંગી

-