17 APR 2020 AT 15:55

આજના માનવી ને દરેક વસ્તુ "રિન્યુ " કરવાની આદત પડી છે. તે જેટલી જડપથી પોતાના દુખ,દર્દ, તકલીફ ને રિન્યુ કરે છે તેટલી સહજતાથી પોતાની "જાત " ,"જીંદગી " ને કે "સંબંધોને" રિન્યુ નથી કરી શકતો.
હેમાંગી

-