8 FEB 2020 AT 18:00

આ એક પેન કેટલાં દુઃખ થી ભરેલી હોય છે,
જયાં કાગળ બાંહો માં લે છે કે,
તેના દિલ નો બધો ભાર ઠલવી દે છે,
ને વાંચનાર નાં દિલ ને ભરી દે છે.
હેમાંગી

-