વિસામો મળે
મારા શબ્દો ને જ્યારે તારું વર્ણન મળેને,
ત્યારે મને વિસામો મળે !
મારી વાતો ને જ્યારે તારું નામ મળેને ,
ત્યારે મને વિસમો મળે !
મારા રદય ને જ્યારે તરો ધબકાર સ્પર્શે ને,
ત્યારે મને વિસામો મળે !
મારી આંખોને જયારે તારું એ સ્મિત મળેને ,
ત્યારે મને વિસામો મળે !-
ઉગતાં સૂરજે તો સૌ કોઈ સાથ આપે...,
ખરી મજા તો ત્યારે આવે,
જ્યારે આથમતી સાંજે હું થાકું ને,
તું હાથ આપે ❤️-
આ જીંદગી ના રસ્તા પર ચાલતા કેટલા વણાકો આવશે એ કોને ખબર છે,,,
હજુ તો આ રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે !-
* કોરોના ની પરિસ્થિતિમા DHIRAJ થી કામ લો *
* D - Distance જાળવો
* H- Healthy food ખાઓ
* I - Immunity વધારો કોરોના થી ડરો નહી પરંતુ પોતાની
* R- Responsibility સમજી
* A - Alertness દાખવો , નેગેટીવ સમાચારોથી દૂર રહો અને પોતાની ઝિંદગી ને
* J - Joyfull બનાવો
*Be positive* 🙏🏻-
વહેતો ઝરણો છે તું ,
તને વિસામો કયાંથી હોય ?
મળયો છે તું મુજને ,
તને ખાલીપો શાનો હોય ?-
તું / વિસામો
એ ઠંડા વાયરાની મુલાકાતે
આ ઢળતા સુરજની સાંજ ....
આજ મુને કંઈક એવી મળી !
શબ્દોની શોઘમાં રખડતા અને
વિચારોના વંટોળમાં ફસાતા ,
મુને તુજ સમી એક ગઝલ મળી !
ટૂંકી જીંદગીમાં ,
અથડાતા લાખો લોકોમાં ,
મુને તુજમાં સહિયારી પ્રિત મળી !
મંજિલ ની શોઘમાં ચાલતી
' ડોલી ' ના સફરને ,
તુજ સમા વિસામાની રાહત મળી !-
" यूही कट रही है जिंदगी ....
ना पलभर का आराम है ,
और नाही वो इंतजार के वादे ! "-
જીવી લઈએ
ચાલ એ પ્રેમને જીવી લઈએ
જીંદગી ની એ ક્ષણ ને જીવી લઈએ ...
ખુલ્લી આંખે સેવેલા અે સપનાઓને
હક્કીકત બનાવી લઈએ ...
ધણા પથ્થરો અને કાંટા વેરાયા હશે
રસ્તામાં,
પણ મંજિલે પહોંચવા એકબીજાનો
સથવારો મેળવી લઈએ ...
જીંદગી નો એ અંતિમ સમય આવી જશે
એ પહેલા ચાલને એકમેક ને લાગણીના
વરસાદમાં ભીંજવી દઈએ ...!
- Breathless Bird
-
देखा जो ऐक नजर ,
तो ये रूह तक मचल गई ,
थातो कुसूर आंखोका ,
और छूरी दिल पे चल गई !!-