हल्की सी परवाह...
अपनापन महसूस करवाता है।-
Heena Prajapati
(Heena Prajapati)
254 Followers · 21 Following
Joined 3 September 2020
23 MAY 2022 AT 7:30
અમસ્તી જ આ જિંદગી મારી છે...
બાકી આ જિંદગી ના દરેક પાના પર તારું જ નામ છે.-
5 MAY 2022 AT 22:08
હૈયું હરખાય છે....તારા નામથી...ને... વાતાવરણ આહલાદક અનુભવાય છે...
-
25 APR 2022 AT 22:16
હૃદય ની ઊર્મિઓને ભરી ભરીને પીરસુ છું,
છતાં તને કહેવાનું કંઈ નેં કંઈ રહી જાય છે...-
26 MAR 2022 AT 10:43
વ્યસ્તતા ભરી તારી દુનિયામાં લઈ જા...
જોઉં ને હું પણ...
મારા થી વિશેષ શું છે?-
26 MAR 2022 AT 10:38
હવે કોઈ ફરિયાદ નથી...
શું.. શું.. ભૂલાય ગયું એ યાદ નથી...
યાદ છે બસ તારી યાદોની...
દિલમાં હવે કોઈ સાદ નથી...-
26 MAR 2022 AT 10:35
चाहत अक्सर वहां अधूरी रह जाती है...
जहा सिद्त से की हुई होती है।-