"નિષ્ફળતા" મેળવ્યા બાદ હિંમત રાખવી સહેલી છે,પરંતુ સફળતા મેળવ્યા પછી "નમ્રતા" રાખવી બહુજ મુશ્કેલ હાેય છે..— % &
-
Harshad Thakkar
1 Followers · 2 Following
A Traveller can read the Balance sheets..
Joined 2 May 2021
3 FEB 2022 AT 17:15
12 NOV 2021 AT 13:47
શાળા ની પરીક્ષાઓ ની તારીખ થોડા દિવસ પહેલા ખબર પડે છે, પણ જિંદગી ની પરીક્ષા કયારે પણ ઓચિંતી આવી જાય છે.. એટલા માટે સત્કર્મ નો સ્ટોક રાખો..
The Date of School Exams is known a few days in advance, but the Exam of Life is always a surprise.. So keep Enough stock of Good Karma..-
27 OCT 2021 AT 11:18
લોકો ભગવાનને પોતાને ઘેર બોલાવે છે, પરંતુ ભગવાનને ઘેર જવાનુ કોઈને કેમ ગમતું નથી??
-
21 OCT 2021 AT 16:58
समय हर वक्त बदलता है,
आज हीरे से ज्यादा कोयले की जरूरत है..
Time changes all the time, Today Coal is much needed than Diamonds..-
19 OCT 2021 AT 7:50
સારાં કર્મો કરવાથી સરવાળો તો થાય જ છે, પણ કોઈના અંતરથી આશીર્વાદ મળે ત્યારે તેનો ગુણાકાર થાય છે જેને દુનિયા નસીબ કહે છે..
-
9 OCT 2021 AT 11:20
શુભ ચિંતકો એવા ન રાખવા કે, શુભ તમારું થાય ને ચિંતા માં એ પડી જાય.. 🤣🤣
-