Haresh Gajjar   (@હરેશ ગજજર)
24 Followers · 78 Following

read more
Joined 28 October 2021


read more
Joined 28 October 2021
12 JAN 2022 AT 8:03

એવું ના લખો કે તમારા એ લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય,,,,

પરંતુ એવું લખો કે જ્યાં તમારું નામ લખાય અને વાતનું વજન વધી જાય..!!

-


31 DEC 2021 AT 6:32

મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઇનામ તું હોય,,,.
ખર્ચી નાખું જિંદગી આખી,
જો પરિણામ તું હોય,,,.

-


3 DEC 2021 AT 10:17

બધી જ ખબર હોય કે,
કયાં કયો ખેલ રમાઈ રહ્યો છે,
છતાં પણ ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર..!
🌸🌻 સુપ્રભાત 🌻🌸

-


28 NOV 2021 AT 14:39

પ્રશ્નમાં મને વિકલ્પ જ રહેવાદે એ દોસ્ત,
પ્રશ્નમાં મને વિકલ્પ જ રહેવાદે એ દોસ્ત,
કેમ કે જો હું જવાબમાં આવીશ
તો કૈંક ના પાના ફેરવી નાખીશ....

-


27 NOV 2021 AT 16:47

હશે તમારો પ્રેમ ''રૂપનો કટકો''.... સાહેબ
પણ મારો પ્રેમ તો
મારા ''કાળજાનો કટકો છે''...

-


27 NOV 2021 AT 10:23

અમારી તો આદત છે સાહેબ ખાંડની જેમ ભળી જવાની...
પણ અમુક લોકોને ડાયાબિટીસ હોય એમાં મારો શું વાંક...?

-


26 NOV 2021 AT 10:12

અમુક વખતે "સત્ય" ખબર હોવા છતાં ચૂપ રહેવું પડે છે સાહેબ,,,
તમે ચાહે એને "ખામી" કહો,,,
કે પછી "સંબંધ" નિભાવવાની જવાબદારી....!

-


26 NOV 2021 AT 10:06

એટલો બધો મજબૂર ન કરો મને,,,
કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં,,,
કારણ કે...
અમને તો અમારાનો અનુભવ છે,,,
પરંતુ તમને તો તમારા પણ દગો દેશે સાહેબ...

-


25 NOV 2021 AT 9:56

સાહેબ ભરોસો એવા લોકોનો જ કરજો જે તમારી ત્રણ વાતોને સમજે...
(૧) તમારા હસવા પાછળનું દર્દ
(૨) તમારા ગુસ્સા પાછળનો પ્રેમ
(૩) બધી જ ખબર હોવા છતાં તમારું ચૂપ રહેવાનું કારણ...

-


24 NOV 2021 AT 9:59

સાહેબ જિંદગીનો સૌથી Sad Part તો એ છે કે,
જે વ્યક્તિ આપણને જીવનની Best Memory આપે છે ને,
એ જ વ્યક્તિ થોડા સમય બાદ Memory બનીને રહી જાય છે.
💔💔💔

-


Fetching Haresh Gajjar Quotes