HARDIKV.PATEL   (hardikvpatel)
1.1k Followers · 1.7k Following

Author
Joined 23 July 2018


Author
Joined 23 July 2018
30 MAR 2020 AT 11:12

એવુ નથી કે..
જોર નથી મારી પાંખમાં ..
પણ..
બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં..

-


25 MAR 2019 AT 9:49

ગમતા સંબંધોને સાચવી રાખો સાહેબ,
જો ખોવાશે તો ગુગલ મેપ પણ શોધી નહીં શકે !!
શુભ સવાર

-


23 MAR 2019 AT 14:44

પુરુષ હંમેશા ત્યારે જ સ્ત્રીની ખરેખર નોંધ લે છે,
જ્યારે કોઈ બીજો પુરુષ એ સ્ત્રીની નોંધ લેવાનું શરુ કરે છે !!

-


23 MAR 2019 AT 13:55

હોળી પહેલા એ ગાંડી એક ગિફ્ટ આપી ગઈ,
જે રંગ આજ સુધી નહોતો જોયો એ રંગ બતાવી ગઈ !!

-


19 MAR 2019 AT 21:17

મિત્રતા હંમેશા સાણસી જેવી રખાય,
પાત્ર ગમે તેવું ગરમ થાય પણ મુકે ઈ બીજો !!

-


18 MAR 2019 AT 19:33

ભૂલ કરવા માટે કોઇપણ સમય સારો નથી,

પરંતુ થઇ ગયેલ ભૂલને જો સુધારવી હોય

તો કોઈપણ સમય ખરાબ નથી !!

-


18 MAR 2019 AT 8:54

એમ જ નથી બનતી મસ્ત રંગોળી,
અલગ અલગ રંગોને પણ
એક થવું પડે છે !!
શુભ સવાર

-


17 MAR 2019 AT 15:20

सबसे छोटा कार्य सबसे महान इरादे से हमेशा बेहतर होता है

-


14 MAR 2019 AT 9:14



જો કોઇ તમારુ દિલ દુભવે તો ખોટુ લગાડતા નહી
પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ પર વધારે મીઠા ફળ હોય, તેને જ પત્થર વધારે ખાવા પડે છે

-


13 MAR 2019 AT 16:31

કોઈને ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણો જ વપરાય છે !!

-


Fetching HARDIKV.PATEL Quotes