હું ચાહું છું
મારાં એકાંતને
જે મને તારી યાદોથી ભરપુર રાખે છે.
હું ચાહું છું
મારાં સ્વપ્નોને
જે તારી સાથે મુલાકાત કરાવે છે.
હું ચાહું છું
આપણાં સમયને
જે તારી સંગમાં વિત્યો છે.
હું ચાહું છું
એ બધાંય પ્રશ્નોને
જેનો ઉત્તર ફક્ત તું જ છે.
હું ચાહું છું
મારાં જ દિલને
જેમાં ફક્ત તું જ સમાયો છે.
હું ચાહું છું
મારાં નિર્ણયને
જેનાં થકી હું તારી જ સાથે બંધાઈ છું.
હું ચાહું છું
મારાં અસ્તિત્વના કણેકણને
જેને તારી જ ઝંખના છે.
હું ચાહું છું..
હું ચાહું છું મને...
જેને તેં સતત.., હરહાલમાં ચાહી છે.. ..!!-
You are the one who has always been there for me at the end of the day.
Thank you and happy mothers day!!
-
There is not a single job as important as being a mother,
and you ladies pull it off so fine.
Happy Mother’s day.-
Kitkat નો સ્વાદ છે તું
Dairy milk silk નો એહસાસ છે તું
Milk cake થઈ પણ વધારે ખાસ છે તું
જે પણ છે મારા માટે 5 star છે તું!!
-
તું મારી યાદ માં
ઉજાગરો તો કારી જો
રાત બહુ વહાલી ના લાગે તો કહેજે!!
-
એક દિવસ તું ચોક્કસ મારી સાથે જોડાઈશ,
હું
ઘાટ પર રાખ બની ને તારી રાહ જોઈશ!!
-
અમે જિંદગી ને સવારી ને બેઠા,
તમે આવશો એવું ધારી ને બેઠા,
ફક્ત તમારા
એક દિલ
ને જીતવા,
અમે આખો સંસાર હારી ને બેઠા!!
-
While smiling or crying.
While falling or hurting.
You always remembered her.
To the first doctor you ever called.
Happy Mother's Day :-)
"માતાનું ઋણ અદા કરવા જો ખુદ ઈશ્વર પણ પ્રયાસ કરે તો એનુંય દેવાળું નીકળી જાય!!"
-
વાત
importance
ની છે વ્હાલા
બાકી તો
હું પણ કહી જ શકું છું કે
I am bussy!!
-
ना इलाज है..
ना दवाई है..
वाकई में
इश्क के टक्कर की बिमारी आई है ..!!!🍁🍁-