Hardik Darji   (હાર્દિક)
77 Followers · 29 Following

Joined 17 March 2018


Joined 17 March 2018
18 JAN 2022 AT 9:45

સારા દિવસો બેઠા બેઠા નથી આવતા,
તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે.

-


22 OCT 2021 AT 10:53

જીવનમાં આગળ વધવું હોય તો કાંઈ બોલ્યા વગર બધી પરિસ્થિતિમાં સ્થિરતા રાખો કેમકે,
No Comments Is The Best Comment.

-


18 OCT 2021 AT 10:53

કોઇની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી.

-


6 OCT 2021 AT 11:04

શબ્દ શણગારી પણ દે,
અને સળગાવી પણ દે.

-


4 OCT 2021 AT 11:06

પોતાના વખાણ કરી ખુશ થવાનું શીખી લો,
બાકી તમને બદનામ કરી મજા લેવા વાળા ઘણા છે.

-


1 OCT 2021 AT 11:04

વ્યક્તિમાં ભલે લાખ સારા ગુણો હોય,
પણ તેનો એક અવગુણ તેના બધા ગુણો સાથે સરખે તોલે તોલાય છે.

-


27 SEP 2021 AT 11:56

દરેક સંબંધ મધપૂડા જેવો હોય છે,
મીઠો અને મધુર પણ છંછેડો નઇ ત્યાં સુધી.

-


24 SEP 2021 AT 10:53

જીતવાનું તો કયારેક જ હોય છે,
પણ શીખવાનું દરેક વખતે હોય છે.

-


22 SEP 2021 AT 10:57

સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે,
બાકી કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.

-


20 SEP 2021 AT 11:08

જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઇ શકે છે,
તેનાથી વધારે ભાગ્યશાળી બીજો કોઇ નથી.

-


Fetching Hardik Darji Quotes