the Almighty within me is helping me to inscribe my own destiny
-
આછો ઉજાસ
ધૂંધળી દષ્ટિ
ચંદ્ર વગરની રાત
આત્મા વિનાનું શરીર
ભગવાન વગરનું મંદિર
-
Enlightenment
The path we are destined for
The path we need to traverse for our peace and honor
The path which leads us to our higher self-
Life is just imponderable...
God has his hands over all these queer things we withstand all our lives
Every mere stage of our life is solely steered by HIM.
Faith and Gratitude are the keys.-
સમૃદ્ધિનો જાણે થઈ ગયો છે વરસાદ
પણ ક્યાં ગઈ એ નિરાંત?
દુનિયા આખી આપણી આંગળીઓમાં સમાઇ ગઇ
પણ ક્યાં ગઈ એ નિરાંત?
મશીનથી આપણે માણીએ છીએ સરળતાની સોડમ
પણ ક્યાં ગઈ એ નિરાંત?
સફળતાની ઝંખનામાં અધીરા થયા આપણે
પણ ક્યાં ગઈ એ નિરાંત?
ચાર ધામ યાત્રા કરી આવ્યા આપણે
પણ ક્યાં ગઈ એ નિરાંત?-
Let's leave everything in God's hands to leave God's hands in everything
-
True satisfaction comes from living from within; not with the coated artificial norms
-
હૈયાવરાળ કંઈક એવી હોય છે
ના તો કહી શકાય એવી હોય છે;
ના તો રહી શકાય એવી હોય છે
પણ ઈશ્વરના ખોળે ધરી,
સુખનું સરનામું શોધી શકાય એવી હોય છે
-
but my story is not..
My path is shut, but my dreams are not
My wings are cut, but my FAITH is not
Because I am God's created combatant for serving the best motive-