હાથમાં ઘડિયાળ કોઈ પણ હોય વાંધો નહિ,
બસ સમય પોતાનો હોવો જોઈએ-
teacher
poet
હાથમાં ઘડિયાળ કોઈ પણ હોય વાંધો નહિ,
બસ સમય પોતાનો હોવો જોઈએ-
સુવિચાર
વેદના અને સંવેદના બંને એક જ કાયાનો હિસ્સો છે,એક શરીરને દુઃખાડે અને એક લાગણીને.-
જ્યારે કોઈ તમારા પર આંધળો ભરોસો કરે ત્યારે તમે સાબિત ના કરતા કે
તે ખરેખર આંધળો છે.-
ગુજરાતી ભાષાનો શબ્દ.
' ખબર - અંતર '
જેમાં ખબર પણ છે અને અંતર પણ છે.-
શબ્દોને બે જ વ્યક્તિ ધ્યાનથી વાંચે છે.
૧) જ્ઞાન મેળવનાર.
૨) ભૂલો શોધનાર.-
સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે
કારણ કે સફળતા બીજા નક્કી કરે છે
જ્યારે સંતોષ આપણો આત્મા નક્કી કરે છે.-