ગુજ્જુ નારી   (અમે ગુજરાતી)
299 Followers · 2 Following

હુ નારી ગુજરાતી



અહીં ફક્ત ગુજરાતી કલ્ચર અને ગુજરાતી ભાષા જોવા મળશે
Joined 27 December 2019


હુ નારી ગુજરાતી



અહીં ફક્ત ગુજરાતી કલ્ચર અને ગુજરાતી ભાષા જોવા મળશે
Joined 27 December 2019
27 MAR 2023 AT 16:54

હેડકી માટે પણ Truecaller આવતું હોત...


કોણ યાદ કરે છે ખબર તો પડી જાત

-


12 OCT 2022 AT 20:17

દુઆ મારી આસમાનમાં
ખુદા સુધી જશે,
વફા મારી મારા દિલની
સદા સુધી જશે,
હું એજ તું એજ મોસમ પણ
એજ છે છતાં,
વિચાર્યું ન હતું કે
ફાસલો વધી જશે.

-



જીવનની
આ જર્નીમા
હસવુ જરુરી છે...
એટલે
કોઇ પણ પરિસ્થિતીમા
હસવાનું રાખવાનુ...
જીવવાનું
ખૂબ જ આસાન
બની જશે..

-



ખરી વાત કહેવી એ આલોચના નો સોનેરી સુત્ર છે..

-


25 SEP 2022 AT 14:28

નવરાત્રી માં નાચવાનો નો ઓછું અને નાવવાનું વધારે થશે અંબાલાલ કાકા ની આગાહી છે અને જોત જોતામાં નવરાત્રી આવીને જતી પણ રહેશે…
વરસાદના કારણે જેવી તેવી ના જાય એટલે બસ…
ગરબા ઘેલી ગુજજુનારી
તરફથી
આવતી કાલ થી ગુજરાતમાં
રાસ દાંડિયા ની રમજટ ચાલુ થશે
તો આનંદ માણો ગુજરાતીઓ
શુભ નવરાત્રી

-



"તુ" ચુપ રહીશ એ "તને" કદાચ "ગમતુ" હશે,
"મને" નઈ.....

"હું" શબ્દો થી "શિકાયત" કરીશ,,
ને તુ "મૌન" રહીને "વાર" કરીશ....

કદાચ "વિચારતો" હોઈશ,,
"સજા" આપી "શિકાયત" દૂર કરી શકીશ....

પણ "જરુરી" નથી "અબોલાથી" તુ,,
મનનો "મુંઝારો" દૂર કરી શકીશ.....

"કાશ" રાહ રાહજ રહી જાય "અબોલા"મા,
ને "નિરવતા" છવાઈ જાય "અબોલામા".

-


30 AUG 2022 AT 20:11

મળતા જરીક ભિનાશ
છોડવાં પણ પાંગરી ઉઠે છે
થતા હેત ની વર્ષા
હૈયે ઉપવન
ખિલી ઉઠે છે
કયા જરૂર છે એને
મૌસમ ની
સ્નેહ તો સદાય
મહેંકી ઉઠે છે.

-


28 AUG 2022 AT 10:11

🚩રક્ત ટપકતી સો સો ઝોળી સમરંગણથી આવે,
કેસરવરણી સમર-સેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.🚩

જે પોતાને “પહાડનાં બાળક” તરીકે ઓળખાવતા રહ્યા, લોકસાહિત્યને જીવંત રાખ્યું, જેમની કવિતાઓમાં વીર-રસ છલકાતો રહ્યો એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિએ એમને વંદન !!

-


24 AUG 2022 AT 10:47

Happy birthday to
beautiful and amazing
shivashree
many more years
to celebrate in good health,
more wins and growth to you
and your business.
Enjoy your day

-


22 AUG 2022 AT 18:14

જ્યારે જીવન નામની સ્ક્રીન પર
લો બેટરી દેખાય છે
અને સગા વ્હાલા નામના ચાર્જર
ખોવાઈ જાય ત્યારે કોઈ કામ મા આવે કે ના આવે ત્યારે પાવરબેંક
જેવી મારી સહેલી એવી Alpu જ કામ મા આવે છે.
દિલથી આભાર 👈👈👈

-


Fetching ગુજ્જુ નારી Quotes