govind S. bhati   (ગોવિંદ S. ભાટી)
183 Followers · 367 Following

Joined 18 August 2020


Joined 18 August 2020
17 AUG 2024 AT 11:14

મળે જો મન પુષ્પ ને પ્યાર બની,
થાય મિલન સુવાસિત બની.

-


25 NOV 2023 AT 23:56

Keep Sometimes silence.

-


25 NOV 2023 AT 23:46

जो अंधेरे तुम्हें कभी मिटा नहीं सकते.

-


25 NOV 2023 AT 23:30

એક ફૂલ વિખૂટો પડ્યો પ્રાણ દઇ ખુદને.

-


25 NOV 2023 AT 20:24

ઈન્ટરનેટ નો ઉપયોગ,
એ આર્શીવાદ અને અભિશાપ બન્ને છે.

-


25 NOV 2023 AT 19:42

चलना संभलकर,
आएंगे कई गम,
मुस्कुराकर चलना अपनी राहों में खुद को बदलकर.

-


30 SEP 2023 AT 19:24

जमाना करने दो,
आएगा हमारा भी वक्त,वक्त को थोड़ा बहने दो.

-


3 JUL 2023 AT 5:38

સત્ય ની સાથે છુપાયેલું છે જીત નું કારણ,
તમે ભલે રમી લ્યો અંહી જૂઠ નું રાજકારણ.

-


3 JUL 2023 AT 4:59


સત્તા સર કરવા જનતા ના નોકર બની નરમ છે,
રાષ્ટ્રહિત કરવા સવેંધાનિક પ્રથમ ધરમ છે,

સત્ય,સેવા અને ન્યાય માટે થોડા નરમ છે,
એટલે જ રાજકારણ ની તાશિર બહુ ગરમ છે.

-


30 JUN 2023 AT 19:39


અંભોદ આભ માં આછું કાજળ આંજી વર્ષી ગયો,
ઋતુ નાં પહેલા ઝરમર થી વિયોગ ભીંજાય ગયો.

-


Fetching govind S. bhati Quotes