Gorakh Chavda   (Gorakh Chavda ✍️)
741 Followers · 748 Following

read more
Joined 23 November 2019


read more
Joined 23 November 2019
24 OCT 2023 AT 14:17

નાનપણથી વાલી ની માર ખાતો
માર ખાઈને ચૂપ રહેતો. કારણ કે, એ પુરુષ છે
બધા ના મેણા-ટોણા સાંભળી લે, એકલતા માં રડી લે, 
પરંતુ બધા સામે હસતો રહે. કારણ કે, એ પુરુષ છે
પિતાની છત્ર છાયા માં રહીને, ખુશી થી જીવી લે
જ્યારે પિતાનો પડછાયો દૂર થઈ જાય,
ત્યારે બધો ભાર પોતે ઉઠાવી લે. કારણ કે, એ પુરુષ છે
નાનપણમાં જવાબદારી શુ એ સમજણ ન હતી
જવાનીમા જ માથે જવાબદારી ઉઠાવી લે. કારણ કે, એ પુરુષ છે.
પોતાના શોખ ને દફન કરી દે, અને પરિપક્વ બની...
પરિવાર ની ખુશીઓ માટે જીવવા લાગે, કારણ કે. એ પુરુષ છે.
નોકરી, ધંધો, મજૂરી, કે હોઈ અન્ય કોઈ કામ
પરિવારના ગુજરાન માટે કરે સઘળી મેહનત. કારણ કે, એ પુરુષ છે.
કમાવવા જાય જો રોજ ઘર થી દૂર
મન માં તો પરિવાર ને લઇ ચિંતિત જ હોઈ. કારણ કે, એ પુરુષ છે.
ઘરના લોકોને પણ મનપસંદ વસ્તુ જોઈતી હોય
થોડી આવક હોવા છતાં, સપના એમના કરે પુરા. કારણ કે, એ પુરુષ છે.
થોડી આવક માં મહિનો પસાર કરવો
કઇ રીતે સંચાલન કરવું, એ વાત ને લઈને...
ચિંતિત હમેશા રહે. કારણ કે, એ પુરુષ છે.
દિવસ તો આખો કામ માં પસાર થઈ જાય
ભવિષ્ય ને લઇ રાત આખી ઊંઘે નહિ, કારણ કે, એ પુરુષ છે.
પોતાના ખરાબ સમયે કોઈ એને મદદગાર ન થાય
પોતે દરેક સમયે બધાને મદદગાર રહે, કારણ કે, એ પુરુષ છે.
અત્યારના સમયમાં લોકો ગરજ પ્રમાણે નાતો રાખે
આ વાત પોતાને સારી રીતે સમજાઈ જાય
પણ પોતાને કોઈ સમજવા તૈયાર નથી, કારણ કે, એ પુરુષ છે.

-


12 OCT 2023 AT 2:48

सब लूट कर चले गए
जब मैने मेरे हक्क का मांगा
तो हिस्से में कुछ न मिला
बस एक टूटी झोपड़ी दे गए

-


12 OCT 2023 AT 2:37

मन मे विचार आता है
मौत को खुशी खुशी गले लगा लू
फिर जब घर को याद करता हु
वही पर थम जाता हूं, यही सोच के
की मेरे सहारे-भरोसे भी कोई जी रहा है

-


12 OCT 2023 AT 2:27

कोई तो था शख्स जो मुजे चुप करा गया,
तब से में मौन रहने लगा हु।
दिल तो मेरा खोखला हो ही गया,
अब ज़िंदगी जी कर करे भी क्या।

-


4 OCT 2023 AT 3:09

In everyones Life there's a Love Traingle.
1st Mother's Love
2nd GF's Love
& 3rd X-Love.

But by heart, Only one Love has Life-Time a Tight Bond and it's Mother's Love for a Child.

-


29 SEP 2023 AT 0:29

जो उम्रकैद की सज़ा काट रहे है।
दिल मे बसने वाले को तो पहले ही ज़मानत दे दी हमने,
बस यादो के सहारे दिन गुज़रते रहे है।

-


20 MAY 2023 AT 4:03

तेरे जैसी जूठी मोहब्बत करना मुझे नही आता
दिल लगाते तो आखरी सास तक साथ निभाता
यू आधे रास्ते छोड़कर जो तुम गए हो...
शहर में तुझे बदनाम कर देते....मगर
किसी को बदनाम करना मेरे ज़हन में नही आता।

-


20 MAY 2023 AT 3:33

में खुश था मेरे हालातों पे.....
कोई खबर पूछ कर, फिर मायूस कर गया।

-


1 APR 2023 AT 22:20

थक चुके है अब तेरा इंतेज़ार करके,
अब तो बस, कबर की मिट्टी में मिल जाने का वक़्त रहा।

-


28 MAR 2023 AT 21:27

ज़िन्दगी बेवफा है एक दिन ठुकराएगी...
मौत तो मोहब्बत है, साथ तो लेके जाएगी।

-


Fetching Gorakh Chavda Quotes