16 MAY 2020 AT 14:59

યમુના તટ પર કોરી બે આંખો હતી
છતાં પણ એમાં આખી યમુના સમાઈ હતી
©ગીતા એમ ખૂંટી

-