27 DEC 2019 AT 11:55

ઊડતી એ હવાની વાતો કરો નહિ
મારી લટ આજ વિખરાઈ છે
જોને પવન તારા દેશ માં તારા કહ્યામાં રહ્યો
લાખ ખોશું એ લટ છતાં અંબોડલે થી વિખરાઈ છે
©ગીતા એમ ખૂંટી

-