ઉગતી સવાર માં તારા ભીના વાળ ની વાછટ મને ભીંજવે છે
હું અવાચક કોરા થતા તારા વાળ ની લટ માં એવો ઉલજયો કે બસ હજી ત્યાંજ અટવાયેલો છુ
©ગીતા એમ ખૂંટી-
4 FEB 2020 AT 14:17