ઉડતા એ વાળ ની લટ ને સરખી કરતી જાય
મારગ હોઈ ધુડીયો તો પણ એ દોડતી જાય
માથે મેલી એ ભાત ને વાળીએ દેવા ને જાય
નખરાળી છોરી મારગ વચારે મને તુંકારો કરતી જાય
છાના મુના એ પગલાં પાળી ને ભીતળિયું લીપતિ જાય
આમ ગોરા એ હાથ થી ચૂલા માં તાપ શનધ્રુક્તિ જાય
આ ગામડા ની ગોરી મને આંખ ના ઈશારે
જાણે કેટલુંય કહેતી જાય
©ગીતા એમ ખૂંટી-
4 FEB 2020 AT 13:30