29 MAR 2020 AT 17:33

ઉછળતી કૂદતી આ લાગણિયો ને મોકલું તારે શહેર
સુમસામ ગલી માં તારી ડેલી ના મળી ,બિહામણું તારું શહેર
પળ પળ તારી યાદોમાં વસવાટ કરતી હું ને
બેજાન લાગણિયો આપી તે ,બોલ કેવો આ કહેર
©ગીતા એમ ખૂંટી

-