15 MAR 2020 AT 22:42

તું ઘૂઘવતો સાગર ,ને હું ઊંચો પહાડ લઈ ને બેઠી છું
છે સફર માં મંજિલ આપણી,આ ધગતો સવાલ લઈ ને બેઠી છું
©ગીતા એમ ખૂંટી

-